ઘોઘા: ઘોઘામાં વીજળીના કડાકા-ભડાકા સાથે 6 ઈંચ વરસાદ વરસતા લોકોના ઘરોમાં ભરાયા પાણી
ઘોઘા વિસ્તારમાં મેઘરાજાએ ગાજ વીજ સાથે બોલાવ્યા ભુકા ઘોઘા વિસ્તારમાં મેઘરાજા ની ગાજ વીજ સાથે ધમાંકેદાર એન્ટ્રી વરસાદી માહોલ જમ્યો લોકોમાં ખુશી ની લહેર તા.6/7/26 ના રોજ મોડી રાત્રે ઘોઘા વિસ્તારમાં મેઘરાજા એ ગાજવીજ સાથે બોલાવ્યા ભુકા ઘોઘા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ઘોઘા માં અનેક નીચાળ વાળા વિસ્તારોમાં અનેક લોકોના ઘરોમાં ભરાયા પાણી ઘોઘા વિસ્તારમાં ભારે ગાજ વીજ સાથે પડેલ વરસાદમાં વાલ્મિકી વાસ પાસે રહેણાંકી જગ્યાની દ