સિહોર: અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ ખડગેના બફાટથી ભાજપનો વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અશિક્ષિત ગણાવતાં નિવેદનથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં મૌન ધરણા કરીને કોંગ્રેસ પાસેથી માફી માંગવાની માંગ કરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ મુદ્દો વધુ ઉકાળે છે.કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા ભાજપ દ્વારા આજે વિરોધ પ્રદર્શન