Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Breakingnews
गिरफ्तार
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Jdu
Crimenews
Sitapur
Firozabad
Breaking
किया
Politics
Yogi
Biharnews
aapnudahod
झाबुआ के राणापुर थाने में अचानक क्या हुआ? एक शख्स पर आई सवारी, पुलिसकर्मी भी रह गए हैरान ! . . हमसे जुड़ने के लिए दिए हुए नंबर पर संपर्क करे +919522335555, +91 94259 72929...
Dohad, Dahod
| Oct 13, 2026
MORE NEWS
જ જય માં ચંદ્રઘંટા! નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજાનું વિશેષ મહત્વ છે. માંનું આ સ્વરૂપ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણકારી છે. તેમના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર છે, જે ભક્તોના તમામ દુઃખો અને ભયનો નાશ કરે છે. માં આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સાહસ પ્રદાન કરે એવી પ્રાર્થના! 🌺🙏 #MaaChandraghanta #NavratriDay3 #Navratri2026 #ThirdDayOfNavratri #NavratriFestival GoddessDurga NavratriVibes DivineMother NavratriPuja Shakti Devotion HinduFestival Blessed MaaDurga
Dohad, Dahod | Oct 13, 2026
દાહોદ જિલ્લાના ગરબાડાના માતવાં ગામે ખુલ્લામાં મૂકેલી મકાઈના પાકમાં આગ લાગતાં ખેડૂતને મોટું નુકસાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાતાલુકાના માતવાં ગામના ભુરીયા ફળિયામાં ખેતરમાં વાઢીને ખુલ્લામાં રાખેલી મકાઈમાં અચાનક આગ લાગતાં ખેડૂત પર આભ તૂટી પડ્યું છે.મોંઘા ભાવનાં ખાતર-બીયારણ અને રાત-દિવસની મહેનત બાદ તૈયાર થયેલો પાક ક્ષણભરમાં બળીને ખાખ થઈ જતાં ખેડૂત પરિવારમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે.ગરબાડા તાલુકાના માતવાં ગામના ભુરીયા ફળિયામાં રહેતા ખેડૂત રાકેશભાઈ ભુરીયાએ પોતાના ૧૦ વીઘા જમીનમાં વાવેલી મકાઈનો પાક વાઢીને ખેતરમાં ખુલ્લામાં ભેગો કરી રાખ્યો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર મકાઈના જથ્થામાં અચાનક ભીષણ આગ ભુકી ઊઠી હતી.આગના ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી પાણીનો છંટકાવ કરીને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં રાકેશભાઈ ભુરીયાની ૧૦ વ
Dohad, Dahod | Oct 13, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આઈ.કે. દેસાઈ પ્રાથમિક શાળાના વાયરલ વીડિયો બાદ તંત્ર એક્શનમાં!
Dohad, Dahod | Oct 13, 2026
2027 વિધાનસભા
Dohad, Dahod | Oct 13, 2026
દાહોદ:240 દિવસની તપાસ બાદ LCB પોલીસના હાથે લાગ્યા 15 લાખની ચોરી કરનારા આમલી ખજુરિયાના બે ગુનેગારો #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 13, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલ ખાતે ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા કરાટે તાલીમનું નિરીક્ષણ: વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન ગુજરાત માર્શલ આર્ટ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ચાલી રહેલી કરાટે ટ્રેનિંગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આત્મરક્ષણ તથા રમતગમતમાં કરાટેના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નોંધનીય છે કે, ચાલુ વર્ષથી જ આ મોડેલ સ્કૂલમાં વર્લ્ડ ઇન્ડો-ર્યુ કરાટે ફેડરેશન (WIKF) અને ગુજરાત માર્શલ આર્ટ સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી સરના નેતૃત્વ હેઠળ તેમના અનુભવી બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિદ્યાર્થીઓને વિધિવત કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત �
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદમાં નવરાત્રિનો ભવ્ય રંગ! પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે ખેલૈયાઓ સાથે ગરબે ઝૂમ્યા લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી
Dohad, Dahod | Oct 12, 2026
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ શિબિર યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે સ્વ-રક્ષણ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ ગરબાડાના નાયબ મામલતદાર શ્રી વી. સી. ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ અકસ્માત વગેરે સમયે રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૩૯૫ જે�
Dohad, Dahod | Oct 12, 2026
झाबुआ के राणापुर थाने में अचानक क्या हुआ? एक शख्स पर आई सवारी,... - Dohad News