જ જય માં ચંદ્રઘંટા! નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજાનું વિશેષ મહત્વ છે. માંનું આ સ્વરૂપ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણકારી છે. તેમના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર છે, જે ભક્તોના તમામ દુઃખો અને ભયનો નાશ કરે છે. માં આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સાહસ પ્રદાન કરે એવી પ્રાર્થના! 🌺🙏
#MaaChandraghanta #NavratriDay3 #Navratri2026 #ThirdDayOfNavratri #NavratriFestival GoddessDurga NavratriVibes DivineMother NavratriPuja Shakti Devotion HinduFestival Blessed MaaDurga
Dohad, Dahod | Oct 13, 2026