Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

માળીયા: ભીમસર ચોકડી નજીક ટ્રેલરમાં માટીની આડમા છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા, રૂ.21.62 લાખનો મુદ્દામાલ જપ્ત

Maliya, Morbi | Apr 19, 2025
માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમસર ચોકડી નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો નંગ- ૧૫૬ કિ.રૂ.૧,૬૨,૬૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૧,૬૨,૬૬૦ /- ના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.