માળીયા: ખાખરેચી ગામે કડિયા કામ કરતી વખતે ઊંચાઈએથી નીચે પટકાતા યુવક ઇજાગ્રસ્ત થયો
Maliya, Morbi | Apr 14, 2025 માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ ખાતે રહેતા પીન્ટુભાઇ ઉજવળસિંહ નામનો ૨૮ વર્ષીય યુવાન કડિયા કામ કરતો હોય, દરમિયાન 10 ફૂટ ઊંચાઈએથી નીચે પડતા તેને શરીરે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને માહિતી મળી રહી છે