માળીયા: હળવદ હાઇવે પર રાત્રિના સમયે જોખમી બાઈક સ્ટંટ કરતા યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Maliya, Morbi | Apr 18, 2025 માળિયા-હળવદ હાઇવે પર રાત્રિના સમયે અમુક યુવાનો દ્વારા પોતાના બાળકથી જોખમી રીતે બાઈક સ્ટંટ કરી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમાય તે રીતે વાહનો ચલાવતા હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, હાલ આ મામલે પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી જોખમી બાઈક સ્ટંટ કરનાર યુવાનોને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.