સિહોર: શિહોરના પીપરડી ગામનો પ્લોટ મુદ્દો ગરમાયો તાલુકા પંચાયત ખાતે ધરણા. ટીડીઓ નો ઉડાવ જવાબ
શિહોર ના પીપરડી ગામના પ્લોટ મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે આજે પીપરડી ગામના આગેવાનો કોંગ્રેસના પ્રમુખ સહિતના લોકો તાલુકા પંચાયત ખાતે ટીડીઓની ઓફિસની અંદર ધારણા ઉપર બેસી ગયા હતા. જોકે ટીડીઓ પૂછવામાં આવતા તેઓ દ્વારા ઉડાવ જવાબ પત્રકારને દેવામાં આવ્યો હતો આ મુદ્દે ને લે પોલીસ બોલાવવામાં આવેલી અને પોલીસ દ્વારા અટકાયત કરી છોડી દેવામાં આવેલા હતા