ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમને ઘોઘા પોલીસે ઝડપી લીધો
ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ને ઘોઘા પોલીસે ઝડપી લીધો આજરોજ તા. 2/7/26 ને ગુરુવારે રાત્રે 8 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ઘોઘા જકાતનાકા પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ ગોવિંદભાઇ પોપટભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 52 રહે પખાલીવાડા વાળાની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલ ની છરી મળી આવતા તેની સામે GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો