સિહોર: ભાઈ ભત્રીજાઑ એ વૃદ્ધને ધોકા પાઇપ વડે માર મારી લોહિયાળી ઇજા કરી ધમકી આપી
સિહોર ખાતે રહેતા વૃદ્ધને કોઈપણ કારણ વગર તેના ભાઈ અને ભત્રીજા ઑ એ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી લોહિયાળી ઇજા કરી ધમકી આપી ની ફરિયાદ નોંધાણી છે લવજીભાઈ ઉંમર વર્ષ 65 દ્વારા તેમના ભાઈ શામજીભાઈ અને બંને દીકરા અચાનક આવી મોઢા બોલી ગાળો દેવા મંડ્યા હતા ગાળો દેવાની ના પાડતા લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેઓને પ્રાઇવેટ વાહન દ્વારા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા