સિહોર: સિહોર બંધન પાર્ટી પ્લોટ પાસે ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ટ્રક ફસાયો ટ્રાફિકજામ
શિહોરના બંધન પાર્ટી પ્લોટ પાસે ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર એક ટ્રક છે જે રોડની કડ નીચે ઉતરી જતા ફસાઈ ગયો હતો ત્યારે આ રોડ ઉપર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સજાયા હતા જોકે શિહોર પોલીસ તાત્કાલિક પહોંચી અને ટ્રાફિક હળવો કરેલો ત્યારે ટ્રક છે અધવચ્ચે જ ફસાઈ ગયેલો હતો ટ્રક ને મોટી નુકસાની થવા પામી હતી