સિહોર: શિહોર ના સર ગામ પાસે બે સિંહણ અને ચાર બચ્ચા રોડ પર લટાર મારતા નો વિડીયો થયો વાયરલ
શિહોરના સર. ગામ પાસે બે સિંહણ અને ચાર બચ્ચા રોડ પર લટાર મારતા નો વિડીયો થયો વાયરસ જોકે શિહોરના ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહેલ ત્યારે આજે વધુ એકવાર રોડ ઉપર જોવા મળતા જેનો વિડીયો થયો વાયરલ રાત્રિના સમયે વન્ય પ્રાણીઓ ને લઈ ખેડૂતોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે