સિહોર: શિહોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 4.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં વરસાદ આપવામાં આવ્યું છે ત્યારે સિહોર ની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી ઝાપટા આવતા હોય પરંતુ રાત્રી ના સમયે મેઘરાજા મન મૂકી અને વર્ષા હતા રાત્રિ દરમિયાન સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જો કે હાલના તબક્કે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે ત્યારે ખેડૂતોમાં વાવણીલાયક વરસાદ પડતા ખુશી જોવા મળી રહી છે