Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ગાંધીધામ: આદિપુરમાં પાણીના ટાંકાની સફાઈને લઈ અલગ અલગ વિસ્તાર સહિત કુલ ચાર દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

Gandhidham, Kutch | Aug 6, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુરના ર/બી અને ૪/બી હેડ વોટર વર્ક્સ ખાતે આવેલા પાણીના ટાંકાની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.તે મુજબ ર/બી હેડ વોટર વર્ક્સમાંથી સપ્લાય થતા વિસ્તારોમાં 11 અને 12 ઓગસ્ટ, 2026 દરમિયાન તથા ૪/બી હેડ વોટર વર્ક્સમાંથી સપ્લાય થતા વિસ્તારોમાં 13 અને 14 ઓગસ્ટ, 2026 દરમિયાન પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.