સિહોર: શિહોર વિઠ્ઠલ વિલાસ પાસેના ટાવર ને લઈને લોકોને મુશ્કેલી અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી
શિહોરના વિઠ્ઠલવિલાસ પાસે આવેલ મોબાઈલ ટાવર કે જે ઘણા વર્ષોથી છે ત્યારે સ્થાનિકો દ્વારા પડતી મુશ્કેલીયે જેવી કે તેમનું જનરેટર ચાલુ હોય જેનો અવાજ. અવર નવર કામગીરી ચાલુ હોય રેસીડેન્ટ એરીયો હોય ત્યારે સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે અગાઉ પણ નગરપાલિકાને જાણ કરી નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી છતાં તંત્ર દ્વારા ધ્યાન ન દેતા અંતે લોકોએ ચીમકી ઉચ્ચારી આંદોલનની