Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: શહેરમાં માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

Anand City, Anand | Jul 7, 2025
આણંદ શહેરમાં સોમવારે સાંજે 5 વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો,માત્ર અડધા કલાકમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.શહેરના નીચાણવાળા માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.શહેરના મિનરવા ચોકડી, લક્ષ્મી ચાર રસ્તા,પાયોનિયર ચોકડી,100 ફૂટ રોડ, નયા વતન સોસાયટી પાસે પાણી ભરાયા હતા.
આણંદ શહેર: શહેરમાં માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર - Anand City News