ધંધુકા: ધંધુકાની કોલેજમાં 250 બેઠકો પર થયેલી પ્રવેશ ગેરરીતિ અટકાવવા રજૂઆત.
*ધંધુકાની કોલેજમાં 250 બેઠકો પર થયેલી પ્રવેશ ગેરરીતિ અટકાવવા રજૂઆત.* કોલેજમાં એકાઉન્ટ,ગુજરાતી, અર્થશાસ્ત્ર વિષયની 250 બેઠકો પર થયેલી પ્રવેશ ગેરરીતિ અટકાવી પ્રક્રિયા નિયમ અનુસાર કરવા રજૂઆત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એકાઉન્ટ વિષયની 50 ગુજરાતી વિષયની 100 અને અર્થશાસ્ત્ર વિષયની 100 બેઠકો અમારી કુલ 250 બેઠકો પર ગુજરાત યુનિવર્સિટી તથા GCAS ના નિયમો નેવે મૂકીને એડમિશન કર્યું હોય તેવો દાવો. અખિલ