Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોર નગરપાલિકા આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લેખિત રજૂઆત

Sihor, Bhavnagar | May 5, 2026
સિહોર નગરપાલિકા આસપાસ સામાજિક તત્વોનો ત્રાસ ને લઈ શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત રજૂઆત સિહોર પીઆઇ ને કરવામાં આવી છે નગરપાલિકા માં સમી સાંજ પછી પ્રવેશબંધી હોય છતાં અમુક લોકો અંદર પ્રવેશ કરી અનૈતિક પ્રવૃત્તિ કરતા હોય જેમાં દારૂની બોટલો પણ મળેલી હોય ત્યારે ચીફ ઓફિસર દ્વારા પીઆઈને કાગળ લખી અને જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાની બિલ્ડીંગ ની અંદર રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે સમય અંતરે ચેકિંગ કરવામાં આવે
સિહોર: શિહોર નગરપાલિકા આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લેખિત રજૂઆત - Sihor News