Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ જિલ્લા કલેકટર દ્વારા ખાખરીયા સહિત ની મુલાકાત

Sihor, Bhavnagar | Apr 26, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું હોય ત્યારે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ખાખરીયા ખાતે આવી પહોંચ્યા હતા અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહેલી હોય અને નિહાળી હતી ત્યારે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી અને આગળના પ્રવાસે નીકળી ગયા હતા