સિહોર: શ્રીઆહિર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ₹40,000 બુક નજીવા દરે
શ્રી આહિર સેવા ટ્રસ્ટ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ₹40,000 બુક નજીવા દરે આહિર સમાજ ના દરેક વિદ્યાર્થીઓને આપવામાં. નિર્ણય લીધો છે 2017 થી સિહોર આહીર સેવા ટ્રસ્ટ દ્વારા બુક વિતરણ નો પારંભ કર્યો હતો મુખ્ય હેતુ શિક્ષણ નો વિકાસ થાય અને સમાજના દીકરાને નજીવા દરમાં નોટબુક મળી રહે તેઓ પ્રયાસ કર્યો હતો આઠ વર્ષથી ચાલતો આજે નવમાં વર્ષે પણ ₹40,000 નોટબુકો નું વિતરણ કરવામાં આવ્યું ખાસ તો ગામડે ગામડે સેવાભાવી દ્વારા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે