Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

મોરવા હડફ: મોરવાહડફ તાલુકાના ખાબડા ગામમાં વૃદ્ધાને 'ડાકણ' કહી માર મારનાર શખ્સ સામે ગુનો દાખલ.

મોરવાહડફ તાલુકાના ખાબડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જેમાં કૌટુંબિક શખ્સે એક વૃદ્ધાને રસ્તામાં રોકી, ગાળો આપી તેમજ 'તું ડાકણ છે' તેમ કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોરવાહડફ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

મોરવા હડફ: મોરવાહડફ તાલુકાના ખાબડા ગામમાં વૃદ્ધાને 'ડાકણ' કહી માર મારનાર શખ્સ સામે ગુનો દાખલ. - Morwa Hadaf News