Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સોનગઢના પીપલલા ખાતે અગાઉની દાજ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

Sihor, Bhavnagar | Jun 19, 2026
સોનગઢના પીપલ લા ખાતે આરોપી ભાવેશ ડાભી એ દીકરીને કહેલ મારી સાથે બોલવું છું દીકરી દ્વારા કહેવામાં આવેલું કે તારી મા સાથે બોલજે અને તેમના ઘરે ફરિયાદ કરવા માટે ગયેલ પરંતુ ત્યાં હાજર નહીં મળી આવતા બહાર તેને ઠપકો આપવા જતા મહિલા સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સોમગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
સિહોર: સોનગઢના પીપલલા ખાતે અગાઉની દાજ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી - Sihor News