![અમદાવાદ રિવરફ્રન્ટ પર વહેલી સવારે ફરવા આવતા કપલ્સને પોલીસની ખોટી ઓળખ આપીને ધમકાવતો શખ્સ ઝડપાયો
કપલ્સના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને એક યુવક પાસેથી Google Pay દ્વારા ₹10,000 પડાવ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
[Riverfront, Fake Police, Couple Extortion, Amdavad News, Gujarat Police]
#Amdavad #Riverfront #GujaratNews #CrimeNews #AmazingAmdavad](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F28_wed%2Fimg_1793220398930_994.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026
![અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
છેલ્લા 11 મહિનામાં આઠમી વખત શહેરની સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ વખતે સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ અને વિદ્યાભારતી સ્કૂલ ઉપરાંત ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલયને પણ ધમકી મળી છે.
આ ધમકીભર્યા ઈમેલમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતાં વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા હતા. હાલ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
[Ahmedabad News, School Bomb Threat, Diljit Dosanjh Concert, Gujarat News, Ahmedabad Schools]
#Ahmedabad #AhmedabadNews #DiljitDosanjh #GujaratNews #BreakingNews](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F28_wed%2Fimg_1793220386111_1.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026
![અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી IITRAM કોલેજની હોસ્ટેલમાં વાહન પાર્કિંગના મુદ્દે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓને પોતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્ક કરવાની મંજૂરી ન મળતી હોવાની રજૂઆત સાથે NSUIએ કોલેજના મુખ્ય ગેટ પર તાળાબંધી કરી હતી.
બે દિવસ પહેલાં વિરોધ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં NSUIએ કોલેજ સત્તાધીશોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો દરરોજ તાળાબંધી કરીને વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
[ IITRAM College, Amdavad News, Student Protest, Parking Issue, NSUI ]
#Amdavad #IITRAM #NSUI #StudentProtest #CityNews](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F28_wed%2Fimg_1793220369768_418.jpg&w=3840&q=75)
Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026

Ahmadabad City, Ahmedabad | Oct 28, 2026