અમદાવાદના સરખેજ વિસ્તારમાં ડ્ર*સના કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે AMC અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાર્કોટિક્સના આરોપીઓના 2 ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યાં છે. ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
(Amdavad News, Sarkhej, AMC, Gujarat Police, Narcotics Case, Drug Accused, Bulldozer Action)
#AmdavadNews #Sarkhej #AMC #GujaratNews #BulldozerAction
Ahmadabad City, Ahmedabad | Nov 23, 2026