સતવારા સમાજના આગેવાનોનો મનોજ ખેર સામે વિરોધ, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી,,
સુરતમાં સતવારા સમાજના આગેવાનોએ વોર્ડ નંબર 8ના પ્રમુખ મનોજભાઈ ખેર સામે ગંભીર આક્ષેપો કરી નારાજગી વ્યક્ત કરી છે. સમાજનો આરોપ છે કે પાર્ટી દ્વારા નિયુક્ત વોર્ડ નંબર 7 કતારગામ-વેડના પ્રમુખ પ્રદીપભાઈ મોરી અંગે તેમજ સતવારા સમાજને લઈને અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. જેથી સમાજે સમગ્ર મામલે સંબંધિત સંગઠન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
.
.
.
.
.
.
.
.
.
#satwara #samaj #manojkher #protest #virodh #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026