રક્ષાબંધનના પર્વને લઈને સુરતમાં અનોખી ગૌમય રાખડી તૈયાર કરવામાં આવી છે. ઉધના સ્થિત માધવ ગૌશાળામાં ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવવામાં આવી, જે પર્યાવરણ સંરક્ષણ અને ગૌસેવાનો સંદેશ આપી રહી છે. તૈયાર કરાયેલી આ અનોખી રાખડીઓનું વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવશે. સુરતમાં પહેલીવાર જોવા મળેલી આ પહેલ દ્વારા રક્ષાબંધનના પર્વને ગૌસેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
रक्षाबंधन के पर्व को लेकर सूरत में अनोखी गोमय राखियां तैयार की गई हैं। उधना स्थित माधव गौशाला में गाय के गोबर से राखियां बनाई गईं, जो पर्यावरण संरक्षण और गौसेवा का संदेश दे रही हैं। तैयार की गई इन राखियों का विभिन्न स्थानों पर वितरण किया जाएगा। इस अनोखी पहल के जरिए रक्षाबंधन के पर्व को गौसेवा से जोड़ने का प्रयास किया गया है।
A unique set of eco-friendly cow-dung Rakhis has been prepared in Surat ahead of Raksha Bandhan. At Madhav Gaushala in Udhna, Rakhis were made using cow dung as part of an initiative promoting environmental awareness and cow service. The Rakhis will be distributed at various locations, with an effort to connect the festival of Raksha Bandhan with the message of Gau Seva.
Udhna, Surat | Aug 24, 2026