દોઢ દિવસની સ્થાપના બાદ કાનબાઈ માતાની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરવાના બદલે ઘરઆંગણે જલાભિષેક કરવામાં આવ્યો. સુરતમાં રહેતા મરાઠી પરિવારો દ્વારા ધામધૂમથી કાનબાઈ માતાના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તળાવ કે નદીના પાણીમાં પ્રદૂષણ ન થાય તેવા હેતુથી સોનવણે પરિવારે અનોખી પહેલ કરી હતી. સોસાયટીમાં જ કાનબાઈ માતાને સાત નદીઓના પવિત્ર જળથી જલાભિષેક કરી ધાર્મિક પરંપરા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
डेढ़ दिन की स्थापना के बाद कानबाई माता की मूर्ति का नदी या तालाब में विसर्जन करने के बजाय घर पर ही जलाभिषेक किया गया। सूरत में रहने वाले मराठी परिवारों द्वारा धूमधाम से कानबाई माता के उत्सव की परंपरा निभाई जाती है। नदी और तालाबों में प्रदूषण न हो, इस उद्देश्य से सोनवणे परिवार ने अनोखी पहल करते हुए सोसायटी में ही माता का सात नदियों के जल से जलाभिषेक किया।
After a one-and-a-half-day installation, the Kanbai Mata idol was given a ceremonial water abhishek at home instead of being immersed in a river or lake. Marathi families living in Surat celebrate the Kanb
Udhna, Surat | Aug 24, 2026