A housebreaking theft case in Surat’s Udhna area has been solved by the Udhna Surveillance Team. The theft took place at a zari factory in Pushpanagar Section-2, where an unidentified person allegedly opened the shutter and stole around 40 kg of copper wire. Police have recovered stolen property worth ₹45,948 from the accused and initiated further legal action in the housebreaking theft case registered at Udhna Police Station.
सूरत के उधना इलाके में हुई घरफोड़ चोरी का पुलिस ने पर्दाफाश किया है। उधना सर्विलांस टीम ने चोरी के आरोपियों को पकड़ लिया। चोरी पुष्पानगर सेक्शन-2 स्थित एक जरी कारखाने में हुई थी, जहां शटर खोलकर करीब 40 किलो तांबे के तार चोरी किए गए थे। उधना पुलिस ने आरोपियों के पास से ₹45,948 का चोरी का माल बरामद किया है। उधना पुलिस स्टेशन में दर्ज घरफोड़ चोरी के मामले में आगे की कार्रवाई शुरू की गई है।
સુરતના ઉધના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઉધના સર્વેલન્સ ટીમે ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે. પુષ્પાનગર વિભાગ-2ના જરીના કારખાનામાં અજાણ્યા શખ્સે શટર ખોલી અંદરથી આશરે 40 કિલો તાંબાના તારની ચોરી કરી હતી. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી ₹45,948નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉધના પોલીસ �
Udhna, Surat | Aug 24, 2026