કાલોલ: દશાલાડ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સ્નેહમિલન સમારોહ
કાલોલની દશાલાડ વાડીમાં ભાઈબીજ નિમિત્તે સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને ડિગ્રી મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.