મણિનગર: CM ભૂપેન્દ્ર પટેલે દેવકીનંદન જૈન દેરાસરે દર્શન કર્યા
આજે શનિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલે દેવકીનંદન જૈન દેરાસરે દર્શન કર્યા હતા.જેમાં સ્થાનિક નેતાઓ સહિતના હાજર રહ્યા હતા.ત્યારે સીએમએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પર્યુષણના દિવસમાં પૂજા અર્ચના કરી હતી.