જામકંડોરણા: ફરજ રોકાવા સહિતની બાબતે પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકા પોલીસ કરમી દ્વારા ફરિયાદ નોંધાવાય
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં સામેલ વ્યક્તિની અટકાયત કરવા બાબતે અને કાર્યવાહી કરવા બાબતે ધોરાજી તાલુકા પોલીસ જામકંડોળા પોલીસમાં ફરિયાદ નોંધાવી.