Latest News in Jamkandorna (Local videos)
જામકંડોરણા: ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો
Jamkandorna, Rajkot | Jun 6, 2025
ashish_lalakiya
Follow
Share
Next Videos
જામકંડોરણા: જામકંડોરણા દુષ્કર્મ કેસમાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી
ashish_lalakiya
Jamkandorna, Rajkot | Jun 4, 2025
જામકંડોરણા: દુધીવદર ગામ પાસે આવેલા ફોફડ ડેમમાંથી દર જેટલા ગામના ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થાય તે માટે પાણી છોડવામાં આવ્યું
ashish_lalakiya
Jamkandorna, Rajkot | Jun 2, 2025
જામકંડોરણા: ખજૂરડા ગામના વ્યક્તિને રાજકોટ તેમજ જામનગર જિલ્લામાંથી હદ પાર કર્યા બાદ રૂરલ એલસીબી પોલીસે શાપર ખાતેથી ઝડપી લીધેલ
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 28, 2025
જામકંડોરણા: બોરીયા ગામની સીમા રૂરલ એલસીબી પોલીસે જુગાની રેડ કરી સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 28, 2025
જામકંડોરણા: જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે કમોસમી ભારે વરસાદના કારણે ગાડુ બળદ તણાયા.વિડ્યો વાયરલ
#viral
ashishmehta05
Jamkandorna, Rajkot | May 21, 2025
જામકંડોરણા: પીપળીયા માલજીવી ગામે વીજળી પડવાથી એક ભેંસનું મોત થયું
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 20, 2025
જામકંડોરણા: ઉપલેટા: જામકંડોરણા પંથકમાં મંગળવારે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 21, 2025
જામકંડોરણા: જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામે ઇંગ્લિશ દારૂની રેડ કરી પોલીસે એક વ્યક્તિને 48 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 18, 2025
જામકંડોરણા: જામકંડોરણા પોલીસ દ્વારા હદ પર કરવા માટેના મળેલા હુકમ બાદ એક વ્યક્તિને રાજકોટ જામનગર જિલ્લામાંથી હદ પાર કરાયો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 14, 2025
જામકંડોરણા: રાજકોટ રૂરલ એલસીબી પોલીસ દ્વારા જામકંડોળા તાલુકા વિસ્તારમાં ચાલી રહેલી દારૂની ભઠ્ઠી પર રેડ કરી એક વ્યક્તિને ઝડપ્યો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 13, 2025
જામકંડોરણા: જામકંડોરણા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત સાત જેટલા મોબાઈલ મૂડ માલિકને પરત પહોંચવામાં આવ્યા
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 13, 2025
જામકંડોરણા: જામકંડોરણાના માથાભારે શખ્સને ધોરાજી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ તેમજ જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવ્યો
ashishmehta05
Jamkandorna, Rajkot | May 13, 2025
જામકંડોરણા: જામકંડોરણા તાલુકા વિસ્તારમાંથી એક કરોડ ઉપરાંતની ખનીજ ચોરીનો મુદ્દામાલ ઝડપાયો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 9, 2025
જામકંડોરણા: જામકંડોરણાના ઈશ્વરીયા ગામ નજીકના પટમાં રેતીનું ગેરકાયદેસર ખનન કરતા ઇસમો પાસેથી એક કરોડ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયું
ashishmehta05
Jamkandorna, Rajkot | May 9, 2025
જામકંડોરણા: જામકંડોરણા પંથકમાં બપોરે વરસાદી વાતાવરણ શરૂ થયું હતું જેને લઈને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા
ashish_lalakiya
Jamkandorna, Rajkot | May 7, 2025
જામકંડોરણા: જામકંડોરણા શહેર તેમજ પંથકમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ
ashishmehta05
Jamkandorna, Rajkot | May 6, 2025
જામકંડોરણા: જામકંડોરણાના ચિત્રાવડના સરપંચને ખૂની ધમકી આપનાર નામચીન શખ્સની. ધરપકડ
ashishmehta05
Jamkandorna, Rajkot | Apr 29, 2025
જામકંડોરણા: મારા મારી ગાળા ગાડી સહિત 16 જેટલા કેસમાં સામેલ વ્યક્તિની પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું
ashish_lalakiya
Jamkandorna, Rajkot | Apr 28, 2025
જામકંડોરણા: જામકંડોરણામાં જયેશ રાદડિયાના કાકા સહિત 5થી વધુ લોકોએ વાહનોમાં તોડફોડ મામલો.પરિવારે રાજકોટ ગ્રામ્ય એસપીને લેખિત રજૂઆત કરી
ashishmehta05
Jamkandorna, Rajkot | Apr 25, 2025
જામકંડોરણા: જામકંડોરણાના દડવી ગામે વર્ષ 2022 માં થયેલ હત્યા કેસના આરોપી દંપતીને કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો
ashish_lalakiya
Jamkandorna, Rajkot | Apr 23, 2025
જામકંડોરણા: જામકંડોરણાના અડવાળ ગામ પાસે સોટ લાગવાથી એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસ શરૂ કરાય
ashish_lalakiya
Jamkandorna, Rajkot | Apr 21, 2025
જામકંડોરણા: જામકંડોરણા તાલુકાના અડવાળ ગામના ખેતમજૂર સોલાર પેનલની લાઇટમાં મોબાઇલ ચાર્જ કરવા જતા વીજશોર્ટ થી મોત
ashishmehta05
Jamkandorna, Rajkot | Apr 21, 2025
જામકંડોરણા: જામકંડોરણામાં નગરનાકા પાસે આવેલ રામજી મંદિર માં પૂજારીઓના વાહનમાં તોડફોડ, ધારાસભ્ય જયેશ રાદડિયા ના કાકા પર ગંભીર આક્ષેપ
ashishmehta05
Jamkandorna, Rajkot | Apr 20, 2025
જામકંડોરણા: જામકંડોરણા ધોરાજી રોડ પર ઊભેલ વૃક્ષમાં આગનો બનાવ, કુતૂહલ
ashishmehta05
Jamkandorna, Rajkot | Apr 8, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!