જામકંડોરણા: સોડવદર ગામ વિસ્તારમાં થયેલી માથાકૂટ અને મારામારી બાબતે હત્યાના પ્રયાસ સહિતની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી
જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાં વાડીએ થયેલી બબાલ માથાકૂટ અને મારામારીની ઘટના અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે હત્યાના પ્રયાસ કરવા સહિતની કલમો લગાડી જામકંડોરણા પોલીસે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.