જામકંડોરણા: સનાળા ગામે થયેલી બબાલમાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિ સામે ગાળા ગાડી અને મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવાય
જામકંડોરણા તાલુકાના સનાળા ગામ ખાતે કચરો ફેંકવાની બાબતે થયેલી બબાલ ની અંદર માથાકૂટ અને મારામારી સર્જાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં આ મામલે સનાળા ના સરપંચ તેમજ અન્ય એક વ્યક્તિ સામે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાય.