જામકંડોરણા: સનાળા ગામે થયેલ માથાકૂટ અને મારામારીની ઘટનામાં સરપંચ દ્વારા સાત વ્યક્તિઓ સામે એસ્ટ્રોસિટી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી
જામકંડોળા તાલુકાના સનાળા ગામે કચરો ફેંકવા જેવી બાબતે થયેલ બબાલ અને માથાકૂટ તેમજ મારામારીની ઘટનામાં સનાળા ગામના સરપંચ દ્વારા સાત જેટલા વ્યક્તિઓ સામે એસ્ટ્રોસિટી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી.