Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોરના ચોરવડલા ગામે થયેલી હત્યાના આરોપીનું પોલીસ દ્વારા રી કન્ટ્રક્શન

Sihor, Bhavnagar | May 13, 2026
સિહોર ચકચારી હત્યા ના આરોપી નું પોલીસ દ્વારા રીકન્ટ્રક્શન સિહોર ના ચોરવડલા ખાતે થઇ હતી લાલા ભરવાડ નામના યુવક ની હત્યાહત્યાના આરોપી હાર્દિક પરમાર ને ગણતરી ની કલાક માં ઝડપી પાડતી પોલીસ પોલીસ દ્વારા આજે રોજ આરોપીનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીને ઘટના સ્થળે પૂરતા બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યો હતો કોઈ અનિશ્ચિય બનાવ ન બને જેના ભાગ રૂપે એએસપી હાજર રહ્યા હતા