Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: શિહોરના જાંબાળા ખાતે ભડીયા ના કામનું કામ ચાલુ થતા ગ્રામજનોનો હોબાળો તમામ મામલો મામલતદાર

Sihor, Bhavnagar | Jun 17, 2026
શિહોરના જાંબાળા ખાતે નવા ભડીયા નું કામ ચાલુ થતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો તમામ મામલો પહોંચ્યા સિહોર મામલતદાર કચેરીએ ગ્રામજનો નો વિરોધ કરવામાં આવ્યો આ જગ્યા ઉપર ભડ્યું થાતા ગામમાંથી તમામ ડુંગર ગાયબ થઈ જાય છે અને ગૌચર માટેની જે જગ્યા છે તેની પણ મુશ્કેલી થાય કામ અટકાવતા તમામ મામલો પહોંચે સિહોર મામલતદાર કચેરી ખાતે