ઘોઘા: ઘોઘા તાલુકાના રામપર ગામ નજીક સર્જાયો ભયંકર અકસ્માત, એક આધેડનું ઘટનાસ્થળ પર નીપજ્યું મોત
ઘોઘા તાલુકાના રામપર ગામ નજીક સર્જાયો ભયંકર અકસ્માત એક આધેડ નું ઘટના સ્થળ પર નીપજ્યું મોત આજરોજ તા.20/8/26 ને ગુરુવારે એક ડમ્પર સાથે ટુ વિલર TVS એક્સેલ ભટકાતા સર્જાયો ભયંકર અકસ્માત ડમ્પર સાથે ટુ વિલર TVS એક્સેલ ભટકાતા TVS એક્સેલ ચાલક ભરતભાઈ રામજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 55 રહે ભાવનગર વાળાનું ઘટના સ્થળ પર નીપજ્યું મોત આ બનાવ અંગે ઘોઘા પોલીસ દ્વારા કેસ કાગળો કરી આગળની તજ વીજ હાથ ધરી છે