સિહોર: દીકરી ના લગ્ન તોડાવવા બાબત મેસેજ કરતા ઠપકો આપેલો જેની દાજ રાખી માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી
શિહોરના ભોળાદ ગામે રહેતા વિજયભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે અગાઉ મારી દીકરીનું લગ્ન નક્કી કરેલા હોય જે તોડાવવા બાબતે અવર નવર મેસેજ કરતા કુલદીપ ભાઈ જે અંગે ઠપકો આપેલા જેની યાદ રાખી સાંજના સમયે તેના ગામના નેરા પાસે કુલદીપ તથા અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના પાઇપ મારવામાં આવેલ અને ગાડીમાંથી પછાડી દેવામાં આવેલ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા કુલદીપ તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં આજ ફરિયાદ નોંધાય