Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: દોસ્તીની જાળમાં ફસાવી ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ. 4.67 લાખની છેતરપીંડી : આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Gandhidham, Kutch | Jun 17, 2026
સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ. 4.67 લાખ પડાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે આદિપુર પોલીસ મથકે પરિણીત યુવતી અને તેના પતિ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે આદિપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ: દોસ્તીની જાળમાં ફસાવી ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ. 4.67 લાખની છેતરપીંડી : આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ - Gandhidham News