Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોરના પાલડી ગામે મોટી સંખ્યા સાથે આગેવાનો ભાજપમાં જોડાયા પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ ની આગેવાનીમાં

Sihor, Bhavnagar | Apr 16, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ ચાલુ થઈ ગયો છે ત્યારે શિહોર તાલુકાના પાલડી ગામે મોટી સંખ્યાની અંદર લોકો ભાજપમાં જોડાયા મંત્રી પરષોત્તમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દિવ્યશસોલંકી ની હાજરીમાં પારડી ગામના આગેવાનો તથા કાર્ય કર્તાઓ સાથે મોટી સંખ્યા ની અંદર લોકો ભાજપમાં જોડાઈ અને તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાવવા માટે સંકલ્પ કર્યો