Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

||• Dwarka •|| #viralreel #dwarkanagari #dwarkadhish #dwarka #trendingreels #ashokmanek #beytdwarka #betdwarka #dwarkadhish_temple

MORE NEWS

દ્વારકા જિલ્લામાંથી 1:45 કરોડનો બ્લેક ખનીજ નો જથ્થો પકડી પાડતું જિલ્લા એસ.ઓ.જી પોલીસ.

પટેલકા ગામ સીમ વિસ્તારમાંથી આર્થિક લાભ સારૂ બ્લેક ટ્રેપ ખનીજનું બેફામ ખનન કરતા

ઈસમોને બે જે.સી.બી. મશીન, છ ટ્રેકટર-ટ્રોલીઓ સહીત આશરે કિ.રૂ.૧,૭૫,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા.

દ્વારકા જિલ્લામાંથી 1:45 કરોડનો બ્લેક ખનીજ નો જથ્થો પકડી પાડતું જિલ્લા એસ.ઓ.જી પોલીસ. પટેલકા ગામ સીમ વિસ્તારમાંથી આર્થિક લાભ સારૂ બ્લેક ટ્રેપ ખનીજનું બેફામ ખનન કરતા ઈસમોને બે જે.સી.બી. મશીન, છ ટ્રેકટર-ટ્રોલીઓ સહીત આશરે કિ.રૂ.૧,૭૫,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 4, 2026

શુ તમે દ્વારકાધીશ નાં દર્શન કર્યા બાદ દ્વારકાધીશ ની અધભૂત લીલાઓ નાં દર્શન કર્યા છે...

Dwarka Up Date લાવી રહ્યું છે દ્વારકા નગરી નાં આવા દર્શન ખાસ આપના માટે...

ગોમતી ઘાટથી આગળની તરફ જતા અને રાત્રીનાં સમયે અરબી સમુદ્ર નો ઘૂઘવાંટ તમને અનેક ગણી મનની શાંતિ આપે છે.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકા નગરી નું સૌંદર્ય અને  મહત્વનાં સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ..

https://www.facebook.com/share/r/1HexBAVf4V/

શુ તમે દ્વારકાધીશ નાં દર્શન કર્યા બાદ દ્વારકાધીશ ની અધભૂત લીલાઓ નાં દર્શન કર્યા છે... Dwarka Up Date લાવી રહ્યું છે દ્વારકા નગરી નાં આવા દર્શન ખાસ આપના માટે... ગોમતી ઘાટથી આગળની તરફ જતા અને રાત્રીનાં સમયે અરબી સમુદ્ર નો ઘૂઘવાંટ તમને અનેક ગણી મનની શાંતિ આપે છે. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. દ્વારકા નગરી નું સૌંદર્ય અને મહત્વનાં સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ.. https://www.facebook.com/share/r/1HexBAVf4V/

Okhamandal, Devbhoomi Dwarka | Jun 2, 2026

ભગવાન શ્રી દ્વારકાધીશ મંગલા દર્શન, પુરુષત્તમ માસ, પૂર્ણિમા.
તાં. ૩૧/૫/૨૦૨૬

ભગવાન શ્રી દ્વારકાધીશ મંગલા દર્શન, પુરુષત્તમ માસ, પૂર્ણિમા. તાં. ૩૧/૫/૨૦૨૬

Okhamandal, Devbhoomi Dwarka | May 31, 2026