શુ તમે દ્વારકાધીશ નાં દર્શન કર્યા બાદ દ્વારકાધીશ ની અધભૂત લીલાઓ નાં દર્શન કર્યા છે...
Dwarka Up Date લાવી રહ્યું છે દ્વારકા નગરી નાં આવા દર્શન ખાસ આપના માટે...
ગોમતી ઘાટથી આગળની તરફ જતા અને રાત્રીનાં સમયે અરબી સમુદ્ર નો ઘૂઘવાંટ તમને અનેક ગણી મનની શાંતિ આપે છે.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા નગરી નું સૌંદર્ય અને મહત્વનાં સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ..
https://www.facebook.com/share/r/1HexBAVf4V/