દ્વારકા જિલ્લામાંથી 1:45 કરોડનો બ્લેક ખનીજ નો જથ્થો પકડી પાડતું જિલ્લા એસ.ઓ.જી પોલીસ.
પટેલકા ગામ સીમ વિસ્તારમાંથી આર્થિક લાભ સારૂ બ્લેક ટ્રેપ ખનીજનું બેફામ ખનન કરતા
ઈસમોને બે જે.સી.બી. મશીન, છ ટ્રેકટર-ટ્રોલીઓ સહીત આશરે કિ.રૂ.૧,૭૫,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા.