ધંધુકા: *ધંધુકા ST ડેપોના ડ્રાઈવરએ રૂ. ૬૦,૦૦૦ની સોનાની બુટ્ટી મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉદાહરણ.
*ધંધુકા ST ડેપોના ડ્રાઈવર ગુજંનભાઈ કણજરીયાનું સરાહનીય કાર્ય: રૂ. ૬૦,૦૦૦ની સોનાની બુટ્ટી મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.* આજના ભૌતિકવાદી અને આધુનિક યુગમાં જ્યાં પ્રામાણિકતાના કિસ્સાઓ જૂજ જોવા મળે છે, ત્યારે ધંધુકા એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા એક જાગૃત અને ઈમાનદાર ડ્રાઈવરે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સમગ્ર એસ.ટી. નિગમનું નામ રોશન કર્યું છે. મળતી વિગતો મુજબ, ધંધુકા એસ.ટી. ડેપો ખાતે ફરજ બજાવતા અ