Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

અમરેલી: હસવામાંથી થયું ખસવું અમરેલી ના રિકડિયા માં પતિએ પત્ની સાથે મસ્તી કરતાં પત્ની એ કર્યો આપઘાત નો પ્રયાસ.

Amreli, Amreli | Mar 10, 2025
હસવામાંથી ખસવું થયું: અમરેલી રીકડિયામાં પતિએ પત્ની સાથે મસ્તી કરતા પત્નીએ કર્યો આપઘાત નો પ્રયાસ અમરેલીના રીકડીયા ગામમાં પત્ની સાથે મસ્તી કરવુ પડ્યું પતિને ભારે.આજ સાંજે 4 કલાકની આસપાસ રીકડિયા ગામમાં જયશ્રીબેન રાઠોડ નામની પરિણીતાએ કર્યો આપઘાતના પ્રયાસ.ઝેરી દવા પીને કર્યો આપઘાતમાં પ્રયાસ.પતિએ ઘરે મૂકી જવાની મસ્તી કરતા પત્નીને લાગી આવ્યું.પત્નીને લાગી આવતા ઝેરી દવા પી લેતા તબિયત લથડી..તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટેઅમરેલી ખસેડાયા.

MORE NEWS

અમરેલી: હસવામાંથી થયું ખસવું અમરેલી ના રિકડિયા માં પતિએ પત્ની સાથે મસ્તી કરતાં પત્ની એ કર્યો આપઘાત નો પ્રયાસ. - Amreli News