Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સિહોર પંથકમાં સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયા ની ફરિયાદ નોંધાય

Sihor, Bhavnagar | May 21, 2026
શિહોર પંથક ની અંદર સગીરા ને ભગાડી ગયા ની ફરિયાદ નોંધાય શિહોર પંથક ની અંદર ગોપાલભાઈ નામનો યુવક કે જેઓ સગીરાને લલચાવી ફોસલાવી બાદકામ કરવાના ઇરાદે ઉપાડી જતા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે યુવતી છે જે સગીર વયની હોય