ભુજ શહેર શી'ટીમ દ્વારા દિવાળીના તહેવાર અનુસંધાને બજારમાં પેટ્રોલિંગ કરી વેપારીઓ સાથે બેઠક યોજાઈ. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દુકાનનો સામાન બહાર ન રાખવા, વાહનો યોગ્ય જગ્યા એ વ્યવસ્થિત પાર્ક કરવા , CCTV કેમેરા કાર્યરત રાખવા તથા શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી.
#bhuj #SheTeam #gujratpolice👮♂️🚔 #WestKutchPolice #police