🚨 સુરત ટ્રાફિક પોલીસના 4 કોન્સ્ટેબલ દારૂના જથ્થા સાથે ઝડપાયા!
નવસારી LCB પોલીસની મોટી કાર્યવાહી!
NH-48 પર દારૂના જથ્થા સાથે સુરત ટ્રાફિક પોલીસના 4 કોન્સ્ટેબલ સહિત કુલ 5 શખ્સો ઝડપાયા હોવાના અહેવાલ.
ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
સમગ્ર મામલે વધુ વિગતો માટે અમારી સાથે જોડાયેલા રહો.
આવી જ તાજી અને બ્રેકિંગ ન્યૂઝ માટે પેજને Follow કરો અને પોસ્ટ Share કરો.
#SuratNews #NavsariNews #BreakingNews #GujaratNews #SuratPolice NavsariLCB
Udhna, Surat | Nov 17, 2026