Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

અંજાર: નશાની હાલતમાં કાર ચલાવતા ચાલક સામે અંજાર પોલીસની કાર્યવાહી

Anjar, Kutch | Aug 5, 2026
જાહેર માર્ગો પર દારૂના નશામાં વાહન ચલાવી અકસ્માતનું જોખમ ઉભું કરતા વાહનચાલકો સામે અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન અંજાર બસ સ્ટેન્ડ ચાર રસ્તા નજીક દારૂના નશામાં હ્યુન્ડાઈ ક્રેટા કાર ચલાવતા એક ચાલકને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહનચાલકોને નશાની હાલતમાં વાહન ન ચલાવવા અપીલ કરી છે.